બોટાદમાં થયા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પરિવારોની મુલાકાત લીધી. લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર પરિવારો દલીત, ઠાકોર અને દેવીપૂજક જેવા ગરીબ સમાજના વ્યક્તિઓ છે. સરપંચ દ્વારા વારંવાર પત્ર લખી રજુઆત કરવા છતાં, તંત્ર દ્વારા કોઈ જ નોંધ લેવામાં આવી નહિ. શર્મ હોય તો @sanghaviharsh રાજીનામું આપો. pic.twitter.com/pQ1GeW2ZFm