કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે.
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
Saddned to know about sudden demise of Shri Ahmedbhai Patel. He was leader with intelligence and perseverance. His absence will be profoundly felt. My heartfelt condolences to his family, friends and party workers. May his Soul Rest in peace🙏 pic.twitter.com/4nlgY3v0Yr
Saddened beyond words by the passing away of Shri @ahmedpatel Ji. It's a great loss to @INCIndia, Gujarat, the nation, & me personally. His contribution to the party will always be remembered. My deepest condolences to his family in this hour of grief. May his soul rest in peace. pic.twitter.com/XHaUgcfZmF
जब भी मैं दिल्ली अहमद भाई से मिलने जाता था तब वो मुझे बिना खाना खिलाए नहीं जाने देते थे। अहमद भाई सच में बहुत अच्छे व्यक्ति थे। वादा और दोस्ती निभाने वाले इस व्यक्ति का अचानक चले जाना हम सब के लिए दुःखद हैं। भगवान उनके परिवार को हिम्मत दें। ॐ शान्ति।